Posts

Showing posts from November, 2019
Image
કર્મવીર ની આરાધના  આથમતા સૂર્ય ને કદી નમન નથી  ચંદ્રની આજુ બાજુ પરિભ્રમણ નથી  વીરતા ની તો બધી વાર્તા જ સારી  સત્ય સમજનારા નું દેશે જીવન તારી પ્રબળ મનુષ્ય ને નથી સત્તા વાહલી તેને તો ફક્ત રાખવી વાચા જાળવી  ધન અને સંપત્તિ વધે છે એની બમણી  માનસિક સ્થિતિ રહે છે તેની નમણી પગ પગ ચાલવું રાખી હસતું મુખડું  સુખનો લાગશે વાયરો, રહે નહિ દુખડું સત્ય જાણવાની મેહનત પ્રયત્ન ન કરો  શ્રમ કરો તમે પોતેજ અભંગ સત્ય બનો  જગત હંમેશા કરે છે ઉગતા સૂર્ય નેજ પ્રણામ  રાવણ હતો બળવાન, પણ પૂજાય ફક્ત રામ  તો આતમરામ મારા સાંભળો મારી આ વાત  હસો અને સાંભળો જીભ, રહેશે તમારો થાટ ધ્યય રાખો પ્રબળ, કરો હંમેશા સારા કામ  શીખો વાપરતા ધ્યય માટે દંડ, દામ, સામ  જીવાત્મા ને સાંભળતા જ થશે સારું નામ  કારણ કે આથમતા સૂર્ય ને નથી પ્રણામ .. --ધ્રુવ પંડ્યા  ૩૦/૧૧/૨૦૧૯ 
Image
The Right Way!  Riding on the train looking out of the window on how much fast the beauty of the grasslands passes. I propose the slower approach which can prove much fruitful and robust. It can be good to take a breath and appreciate the beauty around us... The world always seeks you to drive  Under pressure, you are expected to thrive Thrive under pressure which is man  given Violations are not expected to be simply forgiven Runs fast and clueless, oh man! runs fast, fears & worries on his shoulders from future & past Oaks grow slow, strong roots and stand tall, Blowing winds, earthquakes, doesn't make them fall Slowing down can sometimes be very helpful, Gaze around, take a breath, world is very beautiful The flowers bloom in colors incomprehensible, Patterns so full of art, fragrances valuable, So, give a hug to a brother who looks serious, Share your kindness, your smile very precious Look up in th...